GSTV
Home » News » અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા હવે કોંગ્રેસના દંડકે કરી આ વ્યક્તિ સાથે મુલાકાત

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા હવે કોંગ્રેસના દંડકે કરી આ વ્યક્તિ સાથે મુલાકાત

કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે વિધાનસભા સચિવ ડી. એમ. પટેલને મળી અલ્પેશને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સચિવ દ્વારા અશ્વિન કોટવાલને પુરાવા રજૂ કરવા મોકલાવેલી નોટિસમાં નહીં મળતા તેમણે રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે 8મી તારીખે મને અરજી મોકલવામાં આવી હતી. તેને સાત દિવસ વીતી ચુક્યા છતાં રજીસ્ટર એડી મળી નથી. તેમણે તાત્કાલીક અલ્પેશને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાની માંગ કરી છે.

READ ALSO

Related posts

આ છે દુનિયાનો સૌથી ઝેરી જીવ, એક સ્પર્શથી પણ સડવા લાગશે તમારા શરીરના અંગો

Bansari

HDFC બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો, ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં થયો ધરખમ ઘટાડો

Bansari

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ! ગાંગુલીએ અશક્યને શક્ય કરી બતાવ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!