GSTV
Home » News » રાધનપુર પેટા ચૂંટણીને લઈને અલ્પેશ ઠાકોરે 40 સરપંચો સાથે બેઠક કરતા રાજકારણ ગરમાયું

રાધનપુર પેટા ચૂંટણીને લઈને અલ્પેશ ઠાકોરે 40 સરપંચો સાથે બેઠક કરતા રાજકારણ ગરમાયું

હાલમાં રાજ્યમાં પેટાચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ઉમેદવારો પોતાના વિસ્તારમાં મિટિંગનો દોર શરુ કર્યો છે. સાત બેઠક પરની પેટા ચૂંટણીની તારીખ હજુ નક્કી થઈ નથી. પરંતુ ટિકિટ વાંચ્છુકોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે રાધનપુર પેટા ચૂંટણીને લઈ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની બંધ બારણે બેઠક મળી હતી. સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં 40 જેટલા સરપંચોએ સમર્થન આપ્યું છે. વિકાસના કામોને લઈને અલ્પેશ ઠાકોરનું સમર્થન કર્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

આગામી 24 કલાક વિક્રમ લેન્ડર માટે મહત્વપૂર્ણ, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2 માટે કરે છે આ કાર્ય

Riyaz Parmar

દહીંમાં ભરપૂર ગુણો હોય છે પરંતુ આપીણું એ તેના કરતા પણ છે વધારે ગુણકારી

GSTV Desk

વડોદરાની એમ.એસ.યુનિની બોયઝ હોસ્ટેલમાં મારામારી થતા પથ્થરમારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!