GSTV
Home » News » અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં કાઢી વિશાળ ન્યાય યાત્રા

અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં કાઢી વિશાળ ન્યાય યાત્રા

કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પેપર લીકના વિરોધમાં વિશાળ ન્યાય યાત્રા કાઢી હતી. અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને ગાંધીનગર કલેક્ટક કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી. જેમાં ક્ષત્રીય ઠાકોર સેના અનેક આગેવાનો જોડાયા. અલ્પેશે ગાંધીનગરના કલેક્ટરને આવેદન આપી માંગ કરી છે કે ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં સીટની રચના કરી તપાસ કરાવવામાં આવે.

15 દિવસમાં તપાસ પૂર્ણ કરી આરોપીઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે. અલ્પેશ ઠાકોરે પેપર લીક મામલે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ પહેલા પણ લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ફુટ્યા છે. પણ હવેની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. છઠ્ઠીએ લેવાનારી પરીક્ષાનું પરિણામ 15 જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવે.

Read Also 

Related posts

સુરત પહોંચેલા હાર્દિક પટેલ પર ટપલીદાવ થયો? પોલીસ-પાસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો

Riyaz Parmar

સુરત અગ્નિકાંડ બાદ તંત્ર આવ્યું એક્શનમાં, કરોડોની કિંમતનું વસાવ્યું આ ફાયર વાન

Nilesh Jethva

ગુજરાતનાં મુખ્ય સચિવનો આદેશ, ફાયર સેફટી મામલે આવશે તવાઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!