GSTV
Home » News » અલ્પેશની ભવિષ્યવાણી : સવારે લોકો ખેતરે ગયા હોય બપોર પછી જ જોરદાર મતદાન થશે

અલ્પેશની ભવિષ્યવાણી : સવારે લોકો ખેતરે ગયા હોય બપોર પછી જ જોરદાર મતદાન થશે

રાધનપુર બેઠકના ભાજપના ઉમેદાવાર અલ્પેશ ઠાકોર રાધનપુર મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મતદાનની કાર્યવાહીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને 70 ટકા જેટલું જંગી મતદાન થશે તેવો દાવો કર્યો હતો. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે લોકોના મત નરેન્દ્ર મોદીના ચહેરા પર આપી રહ્યાં છે અને તે ભાજપને મળશે અને જંગી બુહમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan

15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો

Bansari

ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!