GSTV
Home » News » અલ્પેશ અને ધવલ સોમવારે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા, મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો હાજર રહેશે

અલ્પેશ અને ધવલ સોમવારે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા, મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો હાજર રહેશે

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા છે. જેના માટે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોને ગાંધીનગરમાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે કમલમમાં અલ્પેશ સાથે મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો પણ જોડાશે. ભાજપમાં સામેલ થતાની સાથે બન્નેની બેઠક યથાવત રહેશે. કેબિનેટના વિસ્તરણ વખતે અલ્પેશને પ્રધાન પદુ અને ધવલસિંહનુ ધારાસભ્ય પદ યથાવત રાખવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!