GSTV
Home » News » સુરત : હવે રામ મંદિર અને અલ્પેશ કથીરિયા બંન્નેનો ચુકાદો એક તારીખે આવશે

સુરત : હવે રામ મંદિર અને અલ્પેશ કથીરિયા બંન્નેનો ચુકાદો એક તારીખે આવશે

સુરતના રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાની જામીન રદ કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, કોર્ટે બન્ને પક્ષના વકીલોએ દલિલોને ધ્યાનમાં રાખીને વધુ સુનાવણી 10મી જાન્યુઆરીના રોજ કરવાનું યોગ્ય ઠેરવ્યુ છે. કોર્ટમાં અલ્પેશે સુનાવણી સમયે મેજિસ્ટ્રેટને રૂબરૂમાં મળીને ગુપ્ત પત્ર આપવાની દરખાસ્ત રજૂ કરી હતી.

કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ કેસ સંબંધિત સીડીની પણ માંગણી કરવામાં આવી હતી. જયારે અલ્પેશનીઆ માંગણી સામે સરકારી વકિલે વિરોધ કર્યો હતો. ત્યારે કોર્ટમાં બન્ને પક્ષના વકીલોએ કરેલી દલીલ બાદ કોર્ટે વધુ સુનાવણી 10મી જાન્યુઆરીના રોજ કરવાનું ઠેરવ્યુ છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે આ ત્રીજો રસ્તો છે ખુલ્લો, આ રીતે બનાવી શકશે સરકાર

Mayur

મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન, 1980માં બહુમતી હોવા છતા આ કદાવર નેતાએ ગુમાવવી પડી હતી ખુરશી

Mayur

અમદાવાદના યુવકને OLX પર ipad વેચવું પડ્યું ભારે, જમા થવાના બદલે 10,000 રૂપિયા કપાઈ ગયા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!