દરેક વ્યક્તિ માટે નથી લાભકારી બદામ, જાણી લો નહીં તો થશે નુકશાન

બદામ ખાવાથી સ્મરણશક્તિ સારી રહે છે અને તંદુરસ્તી પણ આજીવન ટકી રહે છે. વડીલો બદામને રાતે પલાળીને સવારે ખાવાની પણ સલાહ આપે છે. પરંતુ અગત્યની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે બદામનું સેવન યોગ્ય જ હોય એ જરૂરી નથી. તમને થશે કોણે બદામ ના ખાવી જોઈએ, તો આજે આપણે એ વિશે જ જાણીશું…..

  • જે લોકો કોઈપણ પ્રકારની દવા લેતાં હોય તેમણે ડૉક્ટરની સલાહ વિના બદામ ના ખાવી જોઈએ.
  • જેમને બીપીની તકલીફ રહેતી હોય અને એની દવા ચાલતી હોય તો બદામ ના ખાવી જોઈએ.
  • જે લોકો સ્થૂળ હોય અને પાતળા થવાનું વિચારતા હોય તેમણે પણ બદામનું સેવન ના કરવું જોઈએ.
  • કિડનીમાં પથરી હોય એવા લોકોએ બદામ જરાય ના ખાવી. તેમજ પાચનક્રિયા બરાબર ના હોય તેવાં લોકોએ પણ બદામ ના ખાવી જોઈએ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter