GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાંટ વેચવાનું કથિત કૌભાંડ, ઓડિયો ક્લીપ થઈ વાઈરલ

જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાંટ વેચવાનું કથિત કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો છે. ખુદ કારોબારી ચેરમેન લાલજી ડોબરીયાનો સરપંચ સહિતના આગેવાનો સાથેની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ છે. જેમાં 20% કટકી આપી ગ્રાન્ટ વેચવામાં અને લેવામાં આવતી હોવાનો ઓડિયોમાં ઘટસ્ફોટ થયો છે.

લાલજી ડોબરીયા શાળામાં બ્લોક નાખવા અઢી ત્રણ લાખની ગ્રાન્ટ વેચાતી લઇ આપવાની વાત કરે છે. પોતે 20 લાખની ગ્રાન્ટ વેચાતી લીધી હોવાનો પણ કહી રહ્યા છે. જે સભ્યોને બીજીવાર ચૂંટણી લડવી ન હોય તેઓ ગ્રાન્ટ વેચી રહ્યા છે. હવે ૧ કરોડ ૨૦ લાખની ગ્રાન્ટ પૂરી થઈ ગઈ હોવાનો કારોબારી ચેરમેન ઉલ્લેખ કર્યો. જીએસટીવી આ ઓડિયો ક્લીપની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ ઓડિયો ક્લીપ વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.

READ ALSO

Related posts

flipkartને થઈ ગઈ ચાંદી જ ચાંદી, વોલમાર્ટની આગેવાનીવાળા સમૂહોએ કર્યું અબજોનું રોકાણ

Pravin Makwana

સુરત : સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ બોલાતા પરિવાજનો અંતિમવિધિ વિના સ્વજનની લાશ અન્ય સ્મશાને લઈ ગયા

Nilesh Jethva

કોરોનાને નાથવા માટે ભારતમાં થઈ રહ્યો છે આ 6 દવાનો ઉપયોગ, જાણો કઈ કિંમતે મળશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!