GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સુરત મનપાએ બહાર પાડેલી ભરતીમાં ગેરરીતિના આક્ષેપ, ફાર્મસી કાઉન્સિલે ભરતી રદ કરવા લખ્યો પત્ર

ભરતી

સુરત મહાનગર પાલિકાએ બહાર પાડેલી ભરતીનો વિવાદ સામે આવ્યો છે .મહાનગરપાલિકાએ ક્લાર્ક કમ કંપાઉન્ડિંગ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડી છે.આ ભરતી ફાર્મસી કાઉન્સિલએ ગેરબંધારણીય ગણાવી હતી અને પત્ર લખી ભરતીને રદ્દ કરવાની રજુઆત કરી છે. આરોગ્ય કેન્દ્રમાં દવાના વિતરણની કામગીરી કરવા માટે બીએસસી કેમિસ્ટ્રીની લાયકાત નાબૂદ કરવા અંગે પણ રજુઆત કરી છે.તેમજ ફાર્મસી એકટ અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એકટની જોગવાઈઓ વિરુદ્ધ છે.

36 લોકોની ખોટી ભરતીના આક્ષેપ

પ્રકારે ગેરરીતિ આચરી આ પહેલાં પણ  મહાનગર પાલિકાએ 36 લોકોની ખોટી ભરતી કરી છે તેવો આક્ષેપ પણ ફાર્મસી કાઉન્સિલે કર્યો છે. આ ભરતી તાત્કાલિક રીતે અટકવી જોઈએ અને પહેલા થયેલી 36 જગ્યાઓની તપાસ થવી જોઈએ.

Read Also

Related posts

અમદાવાદમાં વગર પરવાનગીએ સેનેટાઈઝર્સ બનાવતા એકમ પર દરોડા, 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Nilesh Jethva

જયંતિ ભાનુશાળી હત્યા કેસ ઉકેલનાર અધિકારીને મળશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક્સલન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ

Nilesh Jethva

કલ્યાણપુર તાલુકાની રેણુકા નદીમાં આવેલા પૂરમાં 6 પશુઓ તણાયા, બોટાદની ઉતાવળી નદીમાં એક પુરુષ તણાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!