GSTV
Home » News » ઓસ્ટ્રેલિયમાં કાળઝાળ ગરમી, અનેક શહેરોમાં એલર્ટ અને ઈમરજન્સી જાહેર કરી

ઓસ્ટ્રેલિયમાં કાળઝાળ ગરમી, અનેક શહેરોમાં એલર્ટ અને ઈમરજન્સી જાહેર કરી

ઓસ્ટ્રેલિયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સતત તાપમાનમાં વધારો થવાના કારણે અનેક શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. ન્યૂ સાઉથમાં સરકારે ઈમરજન્સી જાહેર કરી છે. ગરમીના કારણે પશુ પક્ષીઓની પણ મુશ્કેલી વધી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો બીચમાં ડૂબકી લગાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારમાં રાજ્યમંત્રી નિઆલ બ્લેયરે જણાવ્યુ હતુ કે, પાણીની અછત સાથે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. દેશમાં ગરમી રાજકીય મુદો બની રહ્યો છે. ગરમીના કારણે ઓસ્ટ્રેલિયના જંગલ વિસ્તારમાં આગની પણ ઘટના બની છે. ત્યારે કાળઝાળ ગરમીના કારણે ઓસ્ટ્રેલિયમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Related posts

પાકિસ્તાનને ભારે પડ્યુ આતંકનું પોષણ, FATFએ બ્લેકલિસ્ટમાં નાખ્યુ

Mansi Patel

મોદી સરકાર નોકરીયાતોને આપી શકે છે મોટી ખુશખબરી, EPFOમાં મોટો પરિવર્તન થઈ શકે

Path Shah

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ રામ ભરોસે, કેન્સર પીડિત મહીલાની આવી થઈ હાલત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!