GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમદાવાદ અનલોક : તમામ બ્રિજ અવર જવર માટે ખુલ્લા, AMCના માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની આ છે યાદી

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેટલાક કન્ટેન્મેન્ટ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરી દેવાયા છે. જેની યાદી પણ જાહેર થઈ ગઈ છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં આખો વોર્ડ નહીં પણ અમુક ભાગ હશે, જ્યાં કેસો છે તેને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા છે. અમદાવાદના તમામ બ્રિજ અવર જવર માટે ખુલ્લા મુકાયા છે. હાલમાં 8 જૂન સુધી માત્ર શાકભાજી અને ફળોના ફેરિયાઓ વેપાર કરી શકશે અને 8 જૂન બાદ અન્ય ફેરિયાઓ જ્યાં કોર્પોરેશને જગ્યા ફાળવી હોય ત્યાં વેપાર કરી શકશે.

સુરત

કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ ચાલુ

સરકારી બિનસરકારી કચેરીઓ પણ સંપૂર્ણ સ્ટાફ સાથે ખોલી શકાશે. તદ્ઉપરાંત શહેરના વેપાર ધંધા તેમજ દુકાનો સવારના 8થી સાંજના 7 સુધી ખોલી શકાશે. કન્ટેન્મેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. એટલે કે, પ્રતિબંધ યથાવત રહેશે. હોટેલ ક્લબ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો 8 તારીખથી ખોલી શકાશે.

AMC નો નિર્ણય

  • અમદાવાદ કોર્પોરેશન કેટલાક કન્ટેન્મેન્ટ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા
  • જે ભાગમાં કેસો હશે તેને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરશે
  • અમદાવાદના તમામ બ્રિજ અવર જવર માટે ખુલ્લા
  • 8 જૂન સુધી માત્ર શાકભાજી અને ફળોના ફેરિયાઓ વેપાર કરી શકશે
  • 8 જૂન બાદ ફાળવેલી જગ્યા પર અન્ય ફેરિયાઓ વેાર કરી શકશે
  • સરકારી બિનસરકારી કચેરીઓ સંપૂર્ણ સ્ટાફ સાથે ખોલી શકાશે
  • વેપાર ધંધા તેમજ દુકાનો સવારના ૮થી સાંજના 7 સુધી ખોલી શકાશે

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!