GSTV
Home » News » ગુજરાતની તમામ 26 બેઠકો પર લહેરાયો ભગવો, જેમાં આ બેઠક પર 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ગુજરાતની તમામ 26 બેઠકો પર લહેરાયો ભગવો, જેમાં આ બેઠક પર 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે..જે પૈકી નવસારી લોકસભા બેઠક પર સીઆર પાટીલે 70 વર્ષનો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે.દેશના તમામ સાંસદોમાંથી એકમાત્ર સૌથી વધુ લીડ મેળવવાર સાંસદ તરીકેનું સ્થાન મેળવ્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6 લાખ 89 હજાર મતોની જંગી લીડથી હરાવી સાંસદ સીઆર પાટીલે ફરી ત્રીજા ટર્મ માટે બાજી મારી છે.જેને લઇ કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીએસટીવી સાથેની વાતચીતમાં પાટીલે જણાવ્યું કે જનતાએ આગઝરતી ગરમીમાં સેકાઇ મતદાન કરી દેશના વડાપ્રધાનને જીત અપાવી છે.

આગામી પાંચ વર્ષ માટે પડતર વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે…માળખાગત સુવિધા વિકસાવામાં આવશે..નવસારીના ગામોમાં દરિયાના પાણી ઘૂસવાની સમસ્યા અને વેપારીઓની જીએસટીની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે..

READ ALSO

Related posts

કોંગ્રેસમાં નવો વિવાદ, પાર્ટી લાઈનથી અલગ થઈને મિલિંદ દેવડાએ કર્યુ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નું સમર્થન

Mansi Patel

પાટણ: નગરપાલિકાનાં 13 સભ્યોને જીવતદાન, પક્ષાંતર ધારાની કોંગ્રેસની અરજી ફગાવાઈ

Riyaz Parmar

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!