GSTV
Home » News » રાજસ્થાનમાં બસપાને મોટો ઝટકો, માયાવતીને ઠીક ભાજપને પણ આવશે ચૂંક

રાજસ્થાનમાં બસપાને મોટો ઝટકો, માયાવતીને ઠીક ભાજપને પણ આવશે ચૂંક

રાજસ્થાનમાં બસપાને મોટો ઝાટકો લાગ્યો છે. બસપાના તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે. જે ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે તેઓ કોંગ્રેસને પહેલાથી ટેકો આપી રહ્યા હતા. આ મામલે રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે જણાવ્યુ હતુ કે, તમામ ધારાસભ્ય રાજ્યના હિતમાં કોંગ્રેસમાં સામેલ થયા છે.

જે ધારાસભ્ય કોંગ્રેસમાં સામેલ થયા તેમા રાજેન્દ્ર ગુઢા, જોગેન્દ્ર સિંહ, વાજિબ અલી, લાખનસિંહ મીણા, સંદીપ યાદવ અને દીપચંદ ખેરિયાનો સમાવેશ થાય છે. બસપાના ધારાસભ્ય કોંગ્રેસમાં સામેલ થતાની સાથે કોંગ્રેસ પાસે બહુમતીથી છ ધારાસભ્ય વધુ થયા છે. જેથી રાજસ્થાનમાં અશોક ગહેલોતે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

READ ALSO

Related posts

Samsungના આ નવા સ્માર્ટફોન માટે પાગલ થયા લોકો, મિનિટોમાં જ વેચાઈ ગયા 1 લાખથી વધુ કિંમતોનાં ફોન્સ

Mansi Patel

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur

આ સરકારી સ્કીમમાં દર મહિને ખાતામાં જ આવી જશે વ્યાજ, જોઇન્ટ ખાતુ હોય તો મળશે ડબલ ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!