GSTV
Home » News » ડોક્ટર મહિલાઓ સાથે કરતો આખી રાત રેપ, દવા ખવડાવી ના પાડે તો માથા પર રિવોલ્વર મૂકતો

ડોક્ટર મહિલાઓ સાથે કરતો આખી રાત રેપ, દવા ખવડાવી ના પાડે તો માથા પર રિવોલ્વર મૂકતો

એક ડોક્ટર પર આરોપ લાગ્યો છે કે તેણે એક મહિલાને કિડનેપ કરી લીધી અને કેટલાય દિવસો સુધી રેપ કર્યો. ડોક્ટર મહિલાને આખી રાત બાંધીને રાખતો હતો. આ મામલો સ્કોટલેન્ડના એન્ગસનો છે. આ ઉપરાંત 2 અન્ય મહિલાઓના યૌન શોષણનો મામલો પણ ડોક્ટર પર ચાલી રહ્યો છે.

ગ્લાસગો હાઈ કોર્ટમાં ડોક્ટર મૈથ્યૂ એડમ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ડોક્ટરે 2013થી 2019ની વચ્ચે કિડનેપિંગ અને રેપની ઘટનાઓને અંજામ આપ્યો.

એડમ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે એક મહિલાને આખી રાત બાંધીને રાખતો હતો. મહિલાના માથા પર રિવોલ્વર મુકીને રેપની ઘટનાને અંજામ આપ્યો.  

એડમ પર આરોપ છે કે તેણે એક વખત મહિલાના જબરદસ્તી દવા ખવડાવી જેના કારણે પીડિતા બેભાન થઈ ગઈ. પ્રોસેક્યુટરનું કહેવું છે કે જનરલ મેડિકલ પ્રેક્ટિશનરની તરીકે કામ કરતી વખતે એડમે મહિલાઓના વિરૂદ્ધ યૌન શોષણની ઘટનાઓને અંજામ આપ્યો.

એડમે મેડિકલ સેન્ટરમાં જ એક મહિલાની ઉપર એટક કર્યો હતો. જોકે એડમના વકીલે ટોની લેનેહને તમામ આરોપોને ફગાવ્યા છે. ડોક્ટર વિરૂદ્ધ મામલાની સુનાવણી મે 2020થી શરૂ થશે.

Read Also

Related posts

પાકવીમાને મરજીયાત કરવાના નિર્ણય સામે આ ધારાસભ્યએ કહ્યું, સરકાર પર ન કરી શકાય વિશ્વાસ

Nilesh Jethva

હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાન હવે નહી કરે ઉચી નજર, ભારત વસાવી રહ્યું છે આ હથિયાર

Nilesh Jethva

રન મશીનને આ શું થઇ ગયું? 19 ઇનિંગમાં એક પણ સદી નહી, કરિયરના સૌથી ખરાબ દોરમાં કોહલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!