GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

દેશની AMU યુનિ.માં હિજાબ પર મામલો વકર્યો, સવાલ ઉઠાવનાર હિંદુ વિદ્યાર્થીનીને મળી ધમકી

દેશની પ્રસિદ્ધ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય ફરથી વિવાદોમાં આવી છે, વિશ્વ વિદ્યાલયમાં હિન્દુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, તેને લઈને એક હિન્દુ યુવતીએ આ મામલે ટ્વિટ કર્યું છે. જેમાં તેણે હિન્દુ યુવતીઓને AMUની હોસ્ટલમાં દબાણ કરવામાં આવ્યું છે. જેમાં યુવતીઓને પોતાને ઢાંકીને રહેવાની ફરજ પાડવામાં આવી છે.

હિન્દુ યુવતીએ આ મામલે ટ્વિટ કર્યું

પોલીસે પણ આ મામલાને ગંભીરતા લઈને FIR દાખલ કરી

વિદ્યાર્થીનીના આ ટ્વિટ પર AMUનાં એક સ્ટૂડન્ટે ધમકી ભર્યો રિપ્લાય આપ્યો હતો, જેમાં લખ્યું કે ઈંશા અલ્લાહ તમને પણ હિજાબ પહેરાવવામાં આવશે, તે પણ પિતળનો. આ જવાબ આવ્યા પછી વિદ્યાર્થીની ડરી ગઈ હતી, અને આ મામલે MUતંત્રની સાથે સાથે પોલીસમાં પણ ફરીયાદ દાખલ કરી છે.ઉલ્લેખનીય છે કે આ મામલે AMU તંત્રે તપાસ કમિટીની રચના કરીને સઘન તપાસ હાથ ધરી છે, પોલીસે પણ આ મામલાને ગંભીરતા લઈને FIR દાખલ કરી દીધી છે.

શું છે સમગ્ર મામલો

AMUમાં અભ્યાસ કરતી એક હિન્દૂ વિદ્યાર્થિનીએ ટ્વીટર પર લખ્યું હતું, “વધુ એક વાત, હિન્દૂ છોકરીઓને એએમયુ હોસ્ટેલમાં ખુદને કવર કરીને રાખવા માટે દબાણ કરવામાં આવે છે. ભારતીય શિક્ષા અમને કવર રહેવા માટે શીખવે છે નહીંતર આ અમારા પહેરવેશને લઈને કોઈ વ્યક્તિને ઉત્તેજિત કરે”

READ ALSO

Related posts

ગુજરાતનું ગૌરવ: ન્યૂયોર્કને કોરાના મહામારીમાંથી બચાવનાર દેવ ચૌકસી બન્યા આરોગ્ય કમિશ્નર

pratik shah

મમતા ફરી રાષ્ટ્રીય રાજકારણમાં આવશે, ભત્રીજાને બેસાડશે સીએમની ગાદીએ

Bansari

જમ્મૂ-કાશ્મીરમાં 1 વર્ષથી સરકારની તાનાશાહી, લોકતંત્રને કચડી રહ્યુ છે ભાજપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!