GSTV
Home » News » હેરી પોર્ટરના પાત્ર એલ્ફ જેવુ જીવ મળ્યુ જોવા, જુઓ વીડિયો

હેરી પોર્ટરના પાત્ર એલ્ફ જેવુ જીવ મળ્યુ જોવા, જુઓ વીડિયો

હાલ થોડા દિવસો સોશિયલ મીડિયા પર અમેરીકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા. હકિકતે  આ વીડિયો ફોટોસ સિક્યુરિટી કેમેરાનો છે જેમાં એક અલગ પ્રકારનું જીવ નજરે ચડે છે. જેને લોકો હેરીપોર્ટરનુ એક પાત્ર એલ્ફ હોય તેવુ લાગે છે.

CCTV फुटेज में दिखा एलियन जैसा जीव, देखकर दंग रह जाएंगे

આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયોને ટ્વિટર પર ત્રણ કરોડથી વધારે વખત જોવામાં આવ્યુ છે. જાણાવામાં આવ્યુ છે કે કોલોરોડોની રહેવાસી વિવિયન ગોમેજે થોડા દીલસો પહેલા પોતાની સિક્યુરિટી કેમેરામાં ચેક કર્યુ હતુ.

CCTV फुटेज में दिखा एलियन जैसा जीव, देखकर दंग रह जाएंगे

તેમણે જોયુ કે તેમના ધરની બહાર હેરી પોર્ટરના એક પાત્ર એલ્ફ જેવો કોઈ જીવ દેખાઈ રહ્યું છે. તેમણે આ વીડિયોને કાપી સોશિયલ મીડિયા પર મુક્યુ જે વાયરલ થઈ ગયો.

CCTV फुटेज में दिखा एलियन जैसा जीव, देखकर दंग रह जाएंगे

અત્યાર સુધી આ વીડિયોને ત્રણ કરોડથી વધુ વખત જોવાયો છે. ગોમેજે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મને મારા સિક્યૂરિટી કેમેરામાં એક વિચિત્ર જીવ દેખાયો હતો, જેને જોઈને હુ આશ્ચર્યચકીત થઈ ગઈ. મારા ઘરની સામે એક પડછાયો દેખાયો હતો પછી અચાનક એક હેરીપોર્ટરના પાત્ર વાળો એલ્ફ જેવો એક જીવ દેખાયો હતો.  

ગોમેજે આગળ જણાવ્યું કે મે જ્યારે આ વીડિયોને બાકી ઘરોના સિક્યરિટી કેમેરામાં ચેક કર્યું તો મને આ જીવ દેખાયુ નહીં. પછી મે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો તો તે વાયરલ થઈ ગયો અને દરેક લોકો તેને જોઈને હેરાન રહી ગયા.

Related posts

આ સરકારી કોલેજનું તઘલખી ફરમાન, ગરીબ પરિવારના બાળકો માથે આભ ફાટ્યું

Nilesh Jethva

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah

ફેન્સ માટે ખુશખબરી, પાંચ વર્ષ પછી ટીવી પર આવી રહી છે જૂની ‘ગોપી વહૂ’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!