GSTV
Home » News » લ્યો બોલો! આલિયાને જાગ્યા દીપિકા-પ્રિયંકાને ટક્કર આપવાના અભરખા! કરી લીધી છે પૂરી પ્લાનિંગ

લ્યો બોલો! આલિયાને જાગ્યા દીપિકા-પ્રિયંકાને ટક્કર આપવાના અભરખા! કરી લીધી છે પૂરી પ્લાનિંગ

alia bhatt hollywood


આલિયા ભટ્ટે ઓછા સમયમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેની મોટાભાગની ફિલ્મો સફળ થઇ રહી છે. જોકે આલિયા આટલાથી સંતોષ માણનારી નથી, તેણે તો તક મળે તો હોલીવૂડ્માં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. 

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું હતું કે, મને પણ હોલીવૂડમાંથી ઔફર મળશે તો ચોક્કસ હું તેના પર વિચારીશ. કોઇ પણ નવી ઇન્ડસ્ટ્રીમાં જવું સરળ નથી હોતું. મને પણ હોલીવૂડમાં જવાની ઇચ્છા છે. મને આશા છે કે મને પણ આ મોકો મળશે. ત્યાં કામ મેળવવા માટે મરે વધુ કામની સાથેસાથે વધુ મહેનત પણ કરવી પડશે. 

હોલીવૂડમાં આ પહેલા ઐશ્વર્યા, પ્રિયંકા, દીપિકા પણ કામ કરી ચુકી છે. એટલું જ નહીં ઐશ્વર્યાએ હોલીવુડમાં ફરી કામ કરવા માટે પોતાની એક ટીમ ્રચી છે. જેના દ્વારા તે હોલીવૂડના દિગજ્જોના સંપર્કમાં છે. 

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!