GSTV
Home » News » હવે આ મહિલાની બાયોપિકમાં કામ કરશે આલિયા ભટ્ટ, વજન વધારવા કરાયો આદેશ

હવે આ મહિલાની બાયોપિકમાં કામ કરશે આલિયા ભટ્ટ, વજન વધારવા કરાયો આદેશ

Alia Bhatt

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે આલિયાને ટૂંક સમયમાં એક મોટી ફિલ્મ ઑફર થવાની છે. જોકે, હાલના રીપોર્ટને માનીએ તો આલિયા પણ હવે એક બાયૉપિકમાં કામ કરવા જઈ રહી છે.

આ બાયૉપિક અરૂણિમા સિન્હા પર બનશે, જે દુનિયામાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારી પહેલી દિવ્યાંગ મહિલા છે.

અહીં જણાવવાનું કે આ ફિલ્મ ‘બૉર્ન અગેન ઑન ધ માઉન્ટેન: અ સ્ટોરી ઑફ લૂજિંગ એવરીથિંગ એન્ડ ફાઈન્ડિંગ બેક’ નામની બુક પર આધારીત હશે. કહેવાઈ રહ્યું છે કે આલિયા આ ફિલ્મમાં કામ કરવા માટે પોતાની સહમતિ આપી દીધી છે. આ ફિલ્મને કરણ જોહર અને વિવેક રંગાચારી પ્રોડ્યૂસ કરશે. ફિલ્મમાં અરૂણિમાનું કિરદાર નિભાવવા માટે આલિયાને વજન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

મિઆમીમાં વિશ્વની પ્રથમ ‘ફ્લાય એન્ડ ડ્રાઈવ કાર’ થઈ લોન્ચ, કિંમત જાણશો તો….

pratik shah

ગુજરાતની ઐતિહાસિક ઘટના, દિપડાના આતંકના કારણે આ વિસ્તારમાં ધારા-144 લાગુ

Nilesh Jethva

રિલિઝ પહેલા દબંગ-3નાં વિરુ્દ્ધમાં એકજૂટ થયા હિન્દુ સંગઠન, ફિલ્મનો કરશે બહિષ્કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!