GSTV
Home » News » જેનાં પગ પર 50 જેટલી ટ્રેન ફરી ગઈ છતાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એ છોકરીનો રોલ ભજવશે આલિયા ભટ્ટ

જેનાં પગ પર 50 જેટલી ટ્રેન ફરી ગઈ છતાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એ છોકરીનો રોલ ભજવશે આલિયા ભટ્ટ

મોદી અને રાહુલ ગાંધી ઉપરાંત ઘણા રાજકારણીઓ અને ખેલાડીથી લઈને હિરો પર પણ બાયોપિક આવી ચૂકી છે. આમ જોવા જઈએ તો હવે બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એવું લાગે છે. પરંતુ હવે એક એવી બાયોપિક બનવા જઈ રહી છે કે જેની કહાણી કંઈક અગલ જ છે. જે દેશનાં કેટલાય યુવાનોની એ આદર્શ છે. આ ટ્રેન્ડમાં વધુ એક બાયોપિક સામેલ થઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આલિયા ભટ્ટ માઉન્ટ એવરેસ્ટ ચડનારી પહેલી દિવ્યાંગ મહિલા અરૂણિમા સિન્હાની બાયોપિકમાં કામ કરશે. આ ફિલ્મ ‘બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન: અ સ્ટોરી ઓફ લૂસિંગ એવરીથિંગ એન્ડ ફાઈન્ડિંગ બેક’ બુક પર આધારિત હશે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ કરણ જોહર અને વિવેક રંગાચારી પ્રોડ્યૂસ કરશે. આ બાયોપિકમાં અરૂણિમાનો રોલ નિભાવવા માટે માટે આલિયા ભટ્ટને વજન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ મહિલા પર ટ્રેન અકસ્માતમાં 50 જેટલી ટ્રેન ફરી ગઈ હતી અને પછી તેણે નિર્ણય કર્યો હતો કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. અને એણે વિશ્વને ચોંકાવીને આ કામ પાર પાડી બતાવ્યું હતું.

READ ALSO

Related posts

ઈસાઈ શિક્ષણ સંસ્થાન વિશે મદ્રાસ હાઈકોર્ટના જજે આપી આ પ્રતિક્રીયા

Nilesh Jethva

આ સુરતીલાલાને મળશે અર્જુન ઓવોર્ડ, પરિવારમાં ખુશીનો માહોલ

Kaushik Bavishi

આ એક્ટરે ફ્રિમાં વહેંચી 400 સોનાની વીંટીઓ, સામે આવ્યું આ કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!