GSTV

મલ્ટીકલર સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી આલિયા, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

આલિયા ભટ્ટ બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાની એક છે. તેમનું ફેશન આઈકોન તરીકે સૌથી સૌથી ઉમદા છે. ડ્રેસ કોઈપણ હોય આલીયાનાં અત્યાર સુધીનાં સૌથી યુનિક ફેશન એક્સપેરિમેન્ટમાં સફળ રહ્યા છે.

પોતાનાં દમદાર ફેશનથી એ પણ સાબિત કર્યું છે કે તેઓ ફક્ત ક્યૂટ નથી પરંતુ સ્ટાઈન ડીવા પણ છે. જેનો તમામ લુકનો રોક કરવામાં જાણીતી છે. આલીયાને જ્યારે પણ સાડીમાં સ્પોટ કરવામાં આવી છે. ત્યારે તેમના પર નજર હટવી મુશ્કેલ છે.

હાલમાં જ સ્ટાર સ્ક્રિન એવોર્ડ જીતવાવાળી આલિયા ફંકશનમાં મલ્ટીકલરની સાડી પહેરીને પહોંચી હતી. અને દરવખતની જેમ આ વખતે પણ તેની સ્ટાઈલ યુનિક તો લાગી સાથે સાથે તે અત્યંત ખૂબસૂરત પણ લાગી રહી હતી. આલિયાએ સ્ટાર સ્ક્રિન એવોર્ડનાં અવસર પર ફેશન ડિઝાઈનર સાબ્યાસાચીની ડિઝાઈનર મલ્ટીકલર સાડી પહેરી હતી. સાડી પર બારીકાઈથી કાર્ય કરવામાં આવ્યું હતું. આલિયાએ સાડી સાથે હો સ્લિવલેસ બ્લાઉઝ મેચ કર્યું હતું.

આલિયાએ હર વખતની જેમ લાઈટ મેકઅપ કર્યો હતો. મિડ પાર્ટેડ લો બન સ્લીક હેરસ્ટાઈલ સાથે તેનો લુક સરસ લાગી રહ્યો હતો. તેની સાથે મેચીંગ ઈયરીંગની સાથે લુકને એક્સેસરાઈઝ કર્યો હતો. આલિયાની ખૂબસૂરત સાડી લુકને સેલિબ્રેટી સ્ટાઈલિસ્ટ એમી પટેલે સ્ટાઈલ કર્યો હતો. અને મેકઅપ પુનિત સૈની એ કર્યો હતો.

READ ALSO

Related posts

તમારા કામનું/ LPG સિલિન્ડરના ભાવથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી બદલાઇ ગયાં છે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Bansari

વેપારીઓએ હવે આજથી છૂટક મીઠાઈઓ પર લખવી પડશે એક્સપાઈરી ડેટ

Nilesh Jethva

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!