GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

‘કલંક’: આ પાકિસ્તાની એક્ટ્રેસને કૉપી કરી આલિયાએ નિભાવ્યું ‘રૂપ’નું કિરદાર

એ લિસ્ટની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી આલિયા ભટ્ટને તાજેતરમાં પાકિસ્તાની ટીવી સ્ટાર સનમ સૈયદે થેંક્યુ આલિયા, યહ બાત જાનકર હમેં બહુત ખુશી હુયી એવો સંદેશો મળ્યો હતો.એ વાત ખરેખર રસપ્રદ છે. હાલ આલિયા પોતાના ગૉડફાધર કરણ જોહરની કલંક ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ મલ્ટિસ્ટાર અને મેગાબજેટ ફિલ્મ છે.

આલિયાએ આ ફિલ્મના પોતાના પાત્ર અંગે એક ટૂંકી મુલાકાતમાં એવો ખુલાસો કર્યો હતો કે કરણ સરે મને મારું કલંકનું પાત્ર તૈયાર કરવા પાકિસ્તાની ટીવી શો જિંદગી ગુલઝાર હૈ જોવાનું અને ખાસ તો આ ટીવી સિરિયલમાં અભિનેત્રી સનમ સૈયદનું કામ જોવાનું સૂચન કર્યુ હતું.

આલિયાએ કરેલી આ વાત સોશ્યલ મિડિયા પર રજૂ થઇ હતી અને એ વાત સનમ સૈયદ સુધી પણ પહોંચી હતી. સનમે આ વાતને પોતાની પ્રશંસા ગણીને આલિયાને આ માટે થેંક્સનો સંદેશો મોકલ્યો હતો. એણે કહ્યું હતું કે તમે તમારા આ શબ્દો દ્વારા મારા કામને બિરદાવ્યું છે એ માટે હું તમારી આભારી છું.

Read Also

Related posts

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel

આવી ગઇ Hondaની સૌથી સસ્તી BS6 એન્જિનવાળી બાઇક, કિંમત જાણશો તો આજે જ બુક કરાવી દેશો

Bansari

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!