GSTV
Bollywood Entertainment Trending

આલિયા ભટ્ટે જાપાનીઝ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી, એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

આલિયા ભટ્ટ હાલ મધરહુડનો આનંદ અને અનુભવ માણી રહી છે. ઓછા વર્ષો માં તે બોલીવૂડની ટોચની અભિનેત્રી બની ગઇ છે. તેની મોટા ભાગની ફિલ્મો સફળ નીવડી છે. 

આલિયાએ ફિલ્મો પછી તેણે હોલીવૂડના ઓટીટી પ્લેટફોરેમ પર ડેબ્યુ કર્યું છે. હવે તેને ફક્ત હોલીવૂડ જ નહીં પરંતુ વિવિધ વિદેશી ભાષાઓની ફિલ્મમાં પણ કામ કરવાની ઇચ્છા થઇ છે. આલિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેને જાપની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હોવાનું જણાવ્યું છે. 

આલિયાએ કહ્યુ હતું કે, મને ફક્ત હોલીવૂડ ફિલ્મોમાં જ નહીં પરંતુ દુનિયાના કોઇ પણ ખૂણાના વિવિધ અને મનપસંદ વિષયની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. મારે ચીલાચાલૂ ફિલ્મ કરતાં પડકારરૂપ ફિલ્મો કરવી છે. મને જાપાનીઝ ભાષા બોલવાનું ફાવશે તો હું તે ભાષાની ફિલ્મ કરવા પણ રાજી છું. 

Also Read

Related posts

Shraddha Murder Case/ પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ગુનો કબૂલી લીધો : આજે થશે નાર્કો ટેસ્ટ

Padma Patel

World AIDS Day/ કયારેય ન કરો આ પ્રકારની ભૂલો, નહિ તો તમને પણ આવી શકે છે HIVનો અટેક

Siddhi Sheth

ફિફા/ ફ્રાન્સની નવ મેચની અજેય કૂચને અટકાવી જીતવા છતાં ટ્યુનિશિયા બહાર, ફ્રાન્સ- ઓસ્ટ્રેલિયાનો રાઉન્ડ ઓફ 16માં ધમાકેદાર પ્રવેશ

HARSHAD PATEL
GSTV