GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મોટી દુર્ઘટના, રણબીરે આ રીતે લીધી સંભાળ

બોલીવુડએક્ટ્રેસ આલિયા ભટ્ટના ફેન્સ માટે માઠા સમાચાર છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના એક સીનદરમિયાન આલિયા ભટ્ટ ઘાયલ થઇ ગઇ હતી. આલિયાને રણબીર તરત જ ડૉક્ટર પાસે લઇ ગયો હતો.આ ફિલ્મના શુટિંગ દરમિયાન બીજી વખત ઘાયલ થઇ છે. અગાઉ માર્ચ મહિનામાં બલ્ગેરિયામાંશુટિંગ દરમિયાન આલિયા ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી.

જણાવીદઇએ કે આલિયા ભટ્ટ હાલ મુંબઇના ડોંગરી વિસ્તારમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગકરી રહી છે. અહી એક સીન શૂટ કરતી વખતે તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. તે સમયે ત્યાં હાજરરણબીર કપૂર તેને ડૉક્ટર પાસે લઇ ગયો હતો. હાલ પૂરતુ તેને આરામ કરવાની સલાહ આપવામાંઆવી છે.

ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્ર હાલના દિલસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. મેકર્સે બુલ્ગેરિયામાં શુટિંગ બાદ મુંબઈમાં બીજા શેડ્યુલની શુટિંગ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે બ્રહ્માસ્ત્રના સેટ પરથી એક તસ્વીર લીક થઈ રહી છે. ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

તસ્વીર ફેન પેજથી શેર કરવામાં આવી છે. આ તસ્વીરમાં આલિયા અને રણબીર કપુર સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આલિયા તસ્વીરમાં દુઃખી જોવા મળી રહી છે અને રણવીર સિંહ પોતાના ફોનમાં વ્યસ્ત છે. તસ્વીર જોઈને એવુ લાગી રહ્યું છે કે તે બન્ને વચ્ચે ઝગડો થયો છે અથવા તો બીજી કોઈ વાતના કારણે આલિયા રણબીરથી નારાજ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રણબીર કપુર ફોનમાં વ્યસ્ત છે માટે આલિયા તેનાથી નારાજ છે.

તમને જણાવીદઈએ કે ફિલ્મ ડિસેમ્બર 2019માં રીલિઝથશે. ફિલ્મમાં રણબીર કપુર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન અને મોની રોયજેવા કલાકાર છે.

Read Also

Related posts

કાર સેલ્ફ ડ્રાઈવ કરી દ્વારકા પહોંચ્યા સાંસદ પૂનમ માડમ, ટ્રેકટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

Nilesh Jethva

30 વર્ષની ઉંમર પહેલા જરૂર કરવું જોઈએ આ 3 જગ્યા પર રોકાણ, ભવિષ્યમાં આપશે ઢગલો લાભ

Arohi

પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 કલાકમા 3 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પાણી ભરાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!