GSTV
Home » News » આલિયા ભટ્ટે તો ધડાકો કર્યો, આ મામલે શાહરૂખ-સલમાનને પણ પછાડ્યા

આલિયા ભટ્ટે તો ધડાકો કર્યો, આ મામલે શાહરૂખ-સલમાનને પણ પછાડ્યા

આલિયા ભટ્ટને કારકિર્દી શરૂ કર્યાને હજી તો દસકો થયો નથી, પરંતુ તે આજે મનોરંજનની દુનિયામાં ટોચ પર આવી ગઇ છે. આલિયાએ ૨૦૧૨ની  ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’થી કારકિર્દી શરૂ કરી હતી. આજે તેણે પોતાની અભિનયક્ષમતા દ્વારા બોલીવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આલિયા સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે, અન ેતેના ત્રીસ લાખ ફોલોઅર્સ થઇગયા છે. આલિયાએ પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. 

આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર  એક વીડિયો શેયર કર્યો છે. આ વિડિયો પર આલિયાએ એક સુંદર કેપ્શન લખી છે, ” હજી તો  ખૂબસૂરત સફર શરૂ થઇ છે. હજી તો મારગ બહુ લાંબો છે.૩૦ લાખ ફોલોર્સને મારો ખૂબ બધો પ્રેમ.”

આ વિડીયો  દ્વારા આલિયાએ પોતાની કારકિર્દીની એક ટૂંકી ઝલક દેખાડી છે. આ વિડિયોમાં તેની પ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’ થી લઇ તેની આવનારી ફિલ્મ ‘કલંક’ સુધીની સફર દેખાડી છે. તે કઇ રીતે ધીરે ધીરે સફળતાના પગથિયા  ચડી તે પણ તેણે દાખવ્યું છે. 

Read Also

Related posts

દારૂનું ધામ બની ચૂક્યું છે રંગીલું રાજકોટ ? સત્તત ત્રીજા દિવસે પોલીસની મેગાડ્રાઈવમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Mayur

મમ્મી-પાપા સાથે શોપિંગ પર નીકળી નાનકડી ઈનાયા, તસવીરો થઈ ગઈ વાયરલ

NIsha Patel

‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ’ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!