GSTV

આવતા વર્ષે લગ્ન કરશે બોલીવૂડના લવબર્ડ્સ, અભિનેત્રી પહેરશે સબ્યસાંચીનો લહેંગો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે જલ્દી શરણાઈ વાગવાની છે. બોલીવૂડનુ આ કપલ લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના હમસફર બનવા જઈ રહ્યાં છે. રણબીર અને આલિયાને લઈને એક રિપોર્ટમાં કઈક એવો દાવો સામે આવ્યો છે કે આલિયા અને રણબીર આવતા વર્ષ 2020ની શરૂઆતમાં લગ્ન કરી શકે છે.

अगले साल रणबीर कपूर से शादी, सब्यसांची का लहंगा पहनेंगी आलिया भट्ट!

આલિયા ભટ્ટ પોતાના લગ્નમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યાસાંચીનો ડિઝાઈનર લહેંગો પહેરશે. તે એપ્રિલમાં સબ્યાસાચીને મળી હતી જે પોતાના ડિઝાઈનર લહેંગા બાબતે કરી હતી.

अगले साल रणबीर कपूर से शादी, सब्यसांची का लहंगा पहनेंगी आलिया भट्ट!

રિપોર્ટ અનુસાર ઋષિ કપૂર સપ્ટેમ્બરના મહીનામાં પોતાનો ઈલાજ કરાવી ન્યૂયોર્કથી ઈંડિયા પાછી આવી શકે છે. તેમના આવ્યા પછી બંનેના લગ્નની તારીખ ફાઈનલ કરી શકે છે.

अगले साल रणबीर कपूर से शादी, सब्यसांची का लहंगा पहनेंगी आलिया भट्ट!

મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલિયાના પરિવારના લોકો લગ્નની તારીખ અને મુર્હત નક્કિ કરવા માટે પોતાના પંડિતને મળી શકે છે.

अगले साल रणबीर कपूर से शादी, सब्यसांची का लहंगा पहनेंगी आलिया भट्ट!

જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચાઓ તો બોલિવુડથી લઈને સોશિયલ મીડિયા સુધી છવાયેલી છે. બંનેને હંમેશા એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા દેખાય છે.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

સલમાન ખાને લાખો મજૂરો માટે આપ્યા આટલા કરોડ, બે મહિના સુધી ખર્ચો ઉઠાવવાનું આપ્યુ વચન

Arohi

બોલિવુડના આ ફેમસ એક્ટરના આખા પરિવારનો Corona પોઝિટીવ, પોસ્ટ શેર કરીને જણાવ્યું કેવી છે હાલત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!