GSTV
Home » News » આવું છે આલિયા અને આદિત્યનું જનરલ નોલેજ, લ્યો બોલો આટલું પણ નથી જાણતા!

આવું છે આલિયા અને આદિત્યનું જનરલ નોલેજ, લ્યો બોલો આટલું પણ નથી જાણતા!

alia bhatt kapil sharma

મોખરાની ગણાતી અભિનેત્રી આલિયા ભટ્ટ અને હોનહાર અભિનેતા આદિત્ય રોય કપૂરને આજકાલ ટમેટાં, બટેટા અને બ્રેડ કયા ભાવે  મળે છે એની જાણકારી નથી, બોલો રવિવારે કોમેડી વીથ કપિલ શર્માના એપિસોડમાં કરણ જોહરની કલંક ફિલ્મના કલાકારો હાજર થયા હતા.

મસ્તી મજાક અને કલંકના ગીત પર ડાન્સ કર્યા બાદ કપિલે હાજર રહેલા ચારે ચાર કલાકારોને હળવી  ભાષામાં પૂછ્યું હતું કે બજારમાં ટમેટાં, બટેટા, ઘઉંનો લોટ અને બ્રેડ કયા ભાવે મળે છે એ જાણો છો ? ત્યારે ચારમાંના કોઇ કલાકારને આ ભાવની જાણ નહોતી.

કલંકના ચાર કલાકાર વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા આ શોમાં હાજર હતાં. ચારમાંના કોઇને વર્તમાન પરિસ્થિતિ વિશે કશી જાણકારી નહોતી. આ કલાકારો માત્ર પરદા પર બધું જાણતાં હોવાનો ભ્રમ સર્જે છે. વાસ્તવિક જીવનથી આ લોકો કેટલા બધા દૂર છે એનો પુરાવો કપિલ શર્માના શોમાં મળ્યો હતો.

Read Also

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!