GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

વાયુને લઈને તંત્ર એલર્ટ, બીજીતરફ દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં વરસાદી માહોલ

સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં ત્રાટકનારા વાયુ વાવાઝોડાને લઈને તંત્ર પહેલેથી જ એલર્ટ બની ગયું છે..જોકે વાવાઝોડાના આગમન પહેલા બુધવારથી જ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે…દરિયામાં મસમોટા મોટા ઉછળતા મોજા જોવા મળ્યા હતા..તો સાથે જ ભારે પવન પણ ફુંકાયો છે.

. ભારે પવનને લઈને સોમનાથ મંદિર ધૂળની ડમરીમાં ઢંકાયુ હતું…તો બીજીતરફ દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

વલસાડના ધરમપુરથી નર્મદા સુધી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે..તો પરિસ્થિતી પર બાજનજર રાખવા માટે ગાંધીનગર ખાતે શરૂ કરાયેલા કંટ્રોલરૂમ ખાતેથી સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થિતીની સમીક્ષા કરીને સ્થિતી પર બાજનજર બનાવી રાખી છે..

READ ALSO

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ નાજુક, કોરોના સંક્રમણ અને બ્રેઈન સર્જરી બાદ રખાયા વેન્ટિલેટર પર

pratik shah

ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં મચી અફરાતફરી, આગમાં એક ભડથું

Bansari

જન્માષ્ટમી 2020: આજના શુભ દિવસે કયા રાશિજાતકોનું રહેશે કેવું ભવિષ્ય, જાણો ફ્કત એક ક્લિકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!