GSTV
Home » News » નર્મદા ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, 10 ક્લાસ વન અધિકારીઓને સોંપવામાં આવી 42 ગામોની જવાબદારી

નર્મદા ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, 10 ક્લાસ વન અધિકારીઓને સોંપવામાં આવી 42 ગામોની જવાબદારી

નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું છે. 10 ક્લાસ વન અધિકારીઓને વિવિધ કાંઠાના વિસ્તારના 42 ગામોની ડીઝાસ્ટર સંબંધી જવાબદારી સોંપી દેવી છે. આ અધિકારીઓને મામલતદાર, સરપંચ,તલાટી અને પોલીસ સાથે સંકલન કરવા સૂચના આપવામાં આવી છે.

રાહતની કામગીરી કરવાની સાથે ટ્રેકટર અને જેસીબીની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપી દેવાઈ છે. ડેમમાંથી કેટલા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે.તે પ્રમાણે કામગીરી કરવી તેવી સૂચના અપાઈ છે.

આ તમામ 10 અધિકારીઓની બપોરે 1 કલાકે કલેક્ટરે બેઠક બોલાવી.નોંધનિય છે કે, નર્મદા જિલ્લાના તમામ કાંઠા વિસ્તારનાં ગામો ઉંચાઈ પર વસેલા છે. 2013માં 15 લાખ ક્યુસેક્સ પાણી છોડવા છતાં એક માત્ર ગામમાં અસર પહોચી હતી.

Read Also

Related posts

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva

4 વર્ષના બાળકના અપહરણ બાદ હેમખેમ છૂટકારો છતા પણ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!