GSTV
Home » News » ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલાનું આપ્યું એલર્ટ, ચાર આતંકીવાદીઓ દેશમાં ઘૂસ્યા

ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલાનું આપ્યું એલર્ટ, ચાર આતંકીવાદીઓ દેશમાં ઘૂસ્યા

દેશમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવેલા એલર્ટ બાદ દેશભરના મુખ્ય શહેરોમાં સઘન સુરક્ષા કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આઈએસઆઈ એજન્ટ સાથે ચાર આતંકવાદીઓ ભારતમાં દાખલ થયા છે. જેથી રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર સેનાને એલર્ટ કરવામાં આવી છે.

Pak army

આ આતંકવાદીઓ ભીડ વાળી જગ્યા પર મોટા આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. જેથી પોલીસ સંદિગ્ધોની પૂછપરછ કરી રહી છે.

મહત્વનુ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જેથી પાકિસ્તાન ભારતમાં આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે. જેથી જમ્મુ કાશ્મીરમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  • દેશમાં આતંકવાદી હુમાલનું એલર્ટ
  • આઈએસઆઈ એજન્ટ સાથે ચાર આતંકીવાદીઓ દેશમાં ઘૂસ્યા
  • દેશના અનેક રાજ્યમાં એલર્ટ કરાયુ જાહેર

Read Also

Related posts

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi

ટેરર ફંડિગ કેસ: લાંચ લેવાનાં આરોપમાં NIAનાં 3 અધિકારીઓ દોષિત, ગૃહ મંત્રાલયે કર્યા સસ્પેન્ડ

Riyaz Parmar

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, એક દિવસમાં કરશે ત્રણ માતાના દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!