GSTV

જ્યાં ઘણા ખરા ગુજરાતીઓ મદીરાપાનની મઝા માણવા જાય છે ત્યાંજ પ્રતિબંધના ભણકારા

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે દારૂબંધી અંગે જણાવ્યુ કે, તેઓ રાજસ્થાનમાં દારૂ પર પ્રતિબંધ મુકવાના સમર્થનમાં છે. પરંતુ જ્યા સુધી કડક વ્યવસ્થા ન હોય ત્યા સુધી દારૂબંધી પણ કરવી અયોગ્ય છે. ગુજરાતમાં આઝાદી બાદ દારૂબંધી હોવા છતા ઘર-ઘરમાં દારૂ પીવાય છે અને વેચવામાં પણ આવે છે. રાજસ્થાનમાં એક વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત, બિહાર, નાગાલેન્ડ અને મિઝોરમમાં દારૂબંધી છે. જ્યારે આ મામલે રાજસ્થાનની સરકાર આગામી દિવસોમાં મહત્વના નિર્ણય લઈ શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાએ કહેર વર્તાવ્યો, પશ્ચિમ વિસ્તારના આ કોમ્પલેક્ષમાં 40 કેસ સામે આવતા ફફડાટ

Nilesh Jethva

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!