GSTV
Home » News » સીએમના મત વિસ્તારમાં પણ દારૂ વેચાય છેઃ કોંગ્રેસ પ્રવક્તા

સીએમના મત વિસ્તારમાં પણ દારૂ વેચાય છેઃ કોંગ્રેસ પ્રવક્તા

ગુજરાતમા દારુ મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાન અને ગુજરાતના મુખ્યપ્રધાન એકબીજાને પડકાર આપી રહ્યા છે. કોંગ્રસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચારમાં ગળા ડુબ ભાજપ સરકારના સીએમ વિજય રૂપાણી માત્ર આક્ષેપ કરવા જ ટેવાયા છે. ગુજરાતમાં બેરોકટોક દારૂનો વેપલો થાય છે. સીએમના મત વિસ્તાર રાજકોટના પણ દારૂ વેચાય છે. તેમ કહીને કોંગ્રેસ રૂપાણીને સીએમ પદેથી રાજીનામુ આપવા માગ કરી હતી.

READ ALSO

Related posts

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel

VIDEO : બનાસકાંઠામાં વિકૃતોની હેવાનિયત, અજગરને જીવતો સળગાવ્યો

Mayur

રિલાયંસે રચ્યો ઈતિહાસ, બની 9 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી દેશની પહેલી કંપની

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!