GSTV
Bollywood Entertainment Photos Trending

બીચ પર બિકીની પહેરીને આ હસીનાએ કર્યા યોગા, તસવીરો જોઇને તમે પણ થઇ જશો મદહોશ!

બિકીની

Alaya F Yoga Video: બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક અલાયા એફએ હાલમાં જ પોતાનો એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને કોઈપણના હોશ ઉડી જશે. ફેમસ એક્ટ્રેસ પૂજા બેદીની લાડલી અલાયા ફર્નિચરવાલા આ દિવસોમાં માલદીવમાં તેની રજાઓ માણી રહી છે અને ત્યાંથી તેની પોસ્ટ દ્વારા ફેન્સને દિવાના બનાવી રહી છે.

બિકીની

માલદીવમાં અલાયાએ બિકીની પહેરીને યોગ કર્યા હતા, જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકો એક્ટ્રેસની આ પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે અને તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બિકીની

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અલાયા

અલાયા એફ એ સૈફ અલી ખાન અને તબ્બુ સ્ટારર ફિલ્મ ‘જવાની જાનેમન’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ, આ ફિલ્મમાં અલાયાની એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. અલાયા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

બિકીની પહેરીને કર્યા યોગા

તાજેતરમાં, અલાયા ફર્નિચરવાલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અલાયા ફ્લોરલ બિકીની પહેરીને બીચ પર યોગ કરતી જોવા મળી રહી છે.

બિકીની

વિડિયો શેર કરતાં અલાયાએ કેપ્શનમાં લખ્યું, ‘જેમ તમે જોઈ શકો છો, મને પર્સનલ સેફ્ટીનું બહુ ઓછું સન્માન કરુ છું. આ જાદુઈ ક્ષણો માણવા માટે તે એકદમ યોગ્ય છે.’ આ સિવાય અલાયાએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે, આ તસવીરો શેર કરતા અલાયા ફર્નિચરવાલાએ કેપ્શનમાં લખ્યું છે કે હું જાદુ જેવો અનુભવ કરી રહી છું અને માલદીવના સૂર્યપ્રકાશનો આનંદ માણી રહી છું.

બિકીની

અલાયાની આગામી મૂવીઝ

જો એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલાયા એફ પાસે હવે બે ફિલ્મો છે. એક્ટ્રેસ આલિયા ફિલ્મ ‘યુ ટર્ન રિમેક’માં એક્ટર કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ સિવાય અલાયા અર્જુન કપૂર અને આદિત્ય સીલ સાથે ફિલ્મ ‘એક ઔર ગઝબ કહાની’માં પણ જોવા મળશે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV