GSTV
Home » News » અક્ષય કુમારની એક્ટ્રેસે બ્રેસ્ટ ફીડિંગને લઈ કહી મહત્ત્વની વાત

અક્ષય કુમારની એક્ટ્રેસે બ્રેસ્ટ ફીડિંગને લઈ કહી મહત્ત્વની વાત

મોડલ-અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાએ તાજેતરમાં જ એક ક્યૂટ બાળકીને જન્મ આપ્યો છે. બ્રૂના એક હેલ્થ અવેયરનેસ કેંપેન મિસિંગઆઈને પોતાનું સમર્થન આપી રહી છે. તેનું કહેવું છે કે તેમાં આયોડીનની ઉણપ નથી અને એ કારણે જ તે પોતાની દીકરીને સારીત રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકશે.

બ્રૂના હેશટેગમિસિંગઆઈ કેમ્પેનની ભાગીદાર છે, જે મહિલાઓના શરીરમાં આયોડીનની ઉણપ અને તેના કારણો પર વાત કરે છે. બ્રૂને પૂછવામાં આવ્યું કે તે આ સમસ્યાનો સામનો કરી રહી છે તો તણે કહ્યું બિલકુલ નહીં. એટલા માટે જ તે સારી રીતે ફીડીંગ કરાવી શકે છે. બ્રૂનાએ 31 ઓગસ્ટના રોજ દીકરી ઈજાબેલાને જન્મ આપ્યો છે. બ્રૂનાનું માનવું છે કે મા બન્યા પછી તેનું જીવન પહેલાંથી વધારે સારું બની ગયું છે.

તેણે કહ્યું બધું સારા માટે છે. હું તેને બહુ પ્રેમ કરું છું અમે ખરેખર હું મારી જિંદગીમાં આટલો પ્રેમ કોઈને ન કરી શકું. બ્રૂનાએ આ વર્ષે મેંમાં તેના બોયફ્રેન્ડ એલન ફ્રેસ સાથે લગ્ન કર્યો. તેના કરિયરની વાત કરીએ તો બ્રૂની ગ્રેંડ મસ્તી, જય હો, આઈ હેટ લવ સ્ટોરી, જેવી હોલિવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

તે ડાંસિંગ ક્વીન, ખતરોના ખેલાડી, અને નચ બલિયે જેવા શો પણ કરી ચૂકી છે. તેને કમબેકની વાત પૂછવામાં આવી તો કહ્યું કે, હું લાઈવ શોમાં પાછી ફરવા માટે તૈયાર છું, તે મને ગમે છે. ફિલ્મોનું કંઈ નથી કહી શકતી. હવે જોઈશ કે મારી દીકરીથી કેટલો સમય દૂર રહી શકું છું.

Read Also

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

દબંગ 3 ટ્રેલર : આવી ગયો પોલીસવાળો ગુન્ડો, દમદાર અંદાજમાં સલમાન ખાન

pratik shah

દીપિકાએ શેર કર્યો પતિનો ફની મીમ, રણવીરનો ફ્રોક લુક છે જોવા જેવો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!