GSTV

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Last Updated on October 25, 2021 by Damini Patel

અક્ષય કુમાર તાજેતરમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે ગયો હતો.અભિનેતા પોતાની આવનારી ફિલ્મ ઓહ માય ગોડ ટુનું શૂટિંગ ત્યાંથી કરવાનો છે. લગભગ ૪૦ વરસ પછી આ મંદિરમાં શૂટિંગ થવાનું હોવાનું કહેવાય છે. અભિનેતા આ ફિલ્મમાં ભગવાન શિવનો રોલ કરવાનો છે.

સાલ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ઓહ માય ગોડમાં ભગવાન કૃષ્ણનો રોલ ભજવ્યા પછી અક્ષય હવે આ ફિલ્મની સિકવલમાં ભગવાન શિવનો રોલ ભજવવાનો છે. આ ફિલ્મનો પ્રથમ લુક તેણે સોશિયલ મીડિયા પર મુક્યો હતો. સાથે તેણે કેેપ્શન લખ્યું હતું કે, કર્તા કરે ન કર સકે શિવ કરે સો હોય.

આ ફિલ્મમાં અક્ષય સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જોવા મળવાના છે. આ ફિલ્મનું પ્રથમ શેડયુલ મુંબઇમાં પુરુ થઇ ગયું છે અને ઉજ્જૈનમાં બીજુ શેડયુલ શરૂ થયું છે. આ શૂટિંગ ૧૩ ઓકટોબરના રોજ શરૂ થવાનું હતું પરંતુ ટીમમાંના થોડા ક્રુ મેમ્બર્સોને કોરોના પોઝિટિવ આવતા લંબાઇ ગયું હતું.

Read Also

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!