GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અક્ષય કુમારે આ દિગ્ગજ સાથે સાત વર્ષ બાદ મિલાવ્યો હાથ, આ એક્શન-કોમેડી ફિલ્મમાં આવશે નજરે

અક્ષયકુમાર અને એક્તા કપૂરે સાત વરસ અગાઉ રિલીઝ થયેલી વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ દોબારામાં સાથે કામ કર્યું હતું. હવે એક્તા દ્વારા નિર્મિત એક્શન કોમેડી કામ કરવા અક્ષય કુમારે લીલી ઝંડી આપી છે. જે આવતા વરસના મધ્યભાગમાં રિલીઝ થશે.

હકિકતમાં અક્ષય અને એક્તા પાછલા કેટલાક મહિનાઓથી સાથે કામ કરવા ઉત્સુક છે. છેલ્લા છ-સાત મહિનામાં બંનેએ અનેક વિષયો પર ચર્ચા કરી. પરંતુ મેળ ખાતો નહોતો. પરંતુ હવે એક એક્શન- કોમેડી પર બન્નેની નજર કરી છે. જો કે સ્ક્રિપ્ટ હજી ફાઇનલ નથી થઇ.

હાલમાં અક્ષય ૨૦૨૧માં રિલીઝ થનારી ત્રણ ફિલ્મો માટે કરારબદ્ધ છે. અતરંગી રે, બચ્ચન પાન્ડે અને બેલ બોટમ. હવે એક્તા દ્વારા નિર્મિત ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થનારી અક્ષયની ચોથી ફિલ્મ બનશે. અને પ્રબળ શક્યતા છે કે ટુંક સમયમાં એ પાંચમી રિલીઝ માટે પણ સહી-સિક્કા કરે.

Read Also

Related posts

ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર, હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા

Nilesh Jethva

બ્રિટનમાં જરૂરિયાતમંદોનું પેટ ભરી રહેલાં ગુરૂદ્વારા પર હુમલો-તોડફોડ, આરોપીની ધરપકડ

Mansi Patel

ચીનના રાષ્ટ્રપતિની પત્નીનું WHO સાથે નીકળ્યું કનેક્શન, શંકાના દાયરામાં આવી શકે કામગીરી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!