GSTV
Gujarat Government Advertisement

એવું તો શું છે આ ફિલ્મમાં જેના માટે અક્ષય કુમાર લેશે 100 કરોડ ફીસ

Last Updated on November 7, 2019 by

એક્ટર અક્ષય કુમાર વાસુ ભગનાની સાથે એક વાર ફરી કામ કરી શકે છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા જેટલી ફિસ લે તેવી શક્યતા છે. રિપોર્ટસ અનુસાર અક્ષય, વાસુ અને એમી એન્ટરટેન્મેંટનો નિખિલ અડવાણણી આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. માનવામાં આવે છે કે આ ફિલ્મને રંજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા તે ફિલ્મ લખનઉ સેંટ્રલને ડાયરેક્ટ કરી ચૂક્યો છે.

આ ફિલ્મ એક હાર્ડ કોર એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ રિયલ લાઈફ ઘટનાથી પ્રેરિત હશે. કહેવાય છે કે અક્ષય ઘણાં સમયથી બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહ્યો છે એટલા માટે આ ફિલ્મ માટે તે આટલી ફીઝ ડિઝર્વ છે. માનવામાં આવે છે કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં હશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અક્ષય કુમાર અને વાસુ ભગનાની લાંબા સમયથી સાથે કરવા માગે છે. અત્યારે વાસુ તો ડેવિડ ધવનની ફિલ્મ કુલી નં.1ના રિમેકને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન જેવા સ્ટાર્સ જોવા મળશે.

અક્ષયની આ ફિલ્મ માટે કોણ હશે એક્ટ્રેસ

નિખિલે ગયા વર્ષે સત્યમેવ જયતે પ્રોડ્યૂસ કરી હતી. જેણે 100 કરોડથી પણ વધારે બોક્સઓફિસ કલેક્શન કર્યું હતું, તે વર્ષે તેણે બે ફિલ્મ આપી હતી. આ ફિલ્મે પણ સારું પ્રદરેશન કર્યું હતું. હવે આ ફિલ્મ માટે હીરોઈનની શોધ ચાલુ છે. અને અક્ષયની 100 કરોડનો ચાર્જ લેશે કે નહીં તે નક્કી થયું નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોનાથી બોલીવુડના આ 81 વર્ષીય અભિનેતાનું નિધન, ઘણી ટોચની ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ

Damini Patel

પુત્રી ન્યાસાની બર્થ ડે પર અજય દેવગણે ફોટો શેર કરીને લખ્યો ઇમોશનલ મેસેજ, પોસ્ટ થઈ રહી છે વાયરલ

Harshad Patel

દિશા પટની સાથે એડમાં નજર આવશે આસિમ રિયાઝ!, બિગ બોસ પછી આવી રીતે બદલાઈ ગઇ જિંદગી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!