બોલીવુડનાં ખેલાડી કુમાર હાલ છેલ્લા તેઓ બેક ટૂ બેક ફિલ્મો આપી રહ્યા છે. જેમાં એક્ટરે પોતાની મલ્ટી સ્ટારર અપકમિંગ ફિલ્મ હાઉસફૂલ-4ની શૂટિંગ પૂર્ણ થઈ છે. ત્યારે આ ફિલ્મનું ટ્રેલર અને બે સોન્ગ રિલીઝ થઈ ચૂક્યા છે. ત્યારે આ ફિલ્મમાં અક્ષય બાલાનો અભિનય કરી રહ્યા છે.

આ ફિલ્મમાં અક્ષય બાલા નામનું પાત્ર ભજવી રહ્યું છે અને બાલા સંપૂર્ણ રીતે ટકલા છે. તાજેતરમાં જ આ ફિલ્મે અક્ષય પર ફિલ્માવવામાં આવેલી ફિલ્મ ‘શૈતાન કા સાલા’ રિલીઝ કરી હતી, ત્યારબાદ ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. ચાહકોના દિલમાંથી બાલાનું ભૂત ઉતરતા પહેલા જ અક્ષયે પોતાનો બીજો લુક બતાવીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

હા, અક્ષયની બીજી મોસ્ટ અવેઈટેડ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ નો એક્ટર લુક રિલીઝ થઈ ગયો છે. અક્ષયે રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મમાંથી સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં અક્ષય પોલીસ બ્રિગેડ નજરે પડે છે.

આ ફોટોમાં અક્ષયકુમારની સાથે સિંઘમ અજય દેવગન અને સિમ્બા રણવીર સિંહ પણ નજરે પડી રહ્યા છે. અક્ષયકુમાર અજય દેવગન અને રણવીર સિંહ ત્રણેય પોલીસ ઓફિસરની વર્દીમાં ટશન લુકમાં લાગી રહ્યા છે.
ફોટામાં અક્ષય કુમાર કેન્દ્રમાં છે અને તેની બાજુમાં રણવીર અને અજય છે. ફોટામાં ફક્ત અક્ષયનો ચહેરો અને બીજાની સાઇડ પ્રોફાઇલ દેખાય છે. સમાચારો અનુસાર, ફિલ્મ ‘સૂર્યવંશી’ નું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થઈ ગયું છે. જ્યાં અજય અને રણવીર સાથે અક્ષય હાલમાં હૈદરાબાદમાં છે અને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….