GSTV

અક્ષય કુમાર લઇને આવી રહ્યો છે ‘હૉરર થ્રિલર’ ફિલ્મ,આ હૉટ એક્ટ્રેસ સાથે ફરી જોડી જમાવશે

Last Updated on December 3, 2019 by Mansi Patel

ભૂમિ પેડણેકર હાલ પોતાની આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ માટે ચર્ચામાં છે.આ ફિલ્મની રીલિઝ પહેલા જ તેને એક નવી ફિલ્મ મળી છે. આ ફિલ્મની ઘોષણા અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા કરી છે. 

અક્ષયે સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મની ઘોષણા તસવીર સાથે કરી છે. જેમાં તે દિગ્દર્શક, નિર્માતા અને ભૂમિ હાથમાં એક કાળા રંગના કાર્ડ સાથે જોવા મળે છે. તેણે આ સાથે લખ્યુ હતું કે, ” અમારી આગામી ફિલ્મની ઘોષણા કરતા રોમાંચ અનુભવું છું.

ભૂમિ જલદીજ એક થ્રિલર ફિલ્મ ‘દુર્ગાવતી’માં જોવા મળશે. જાન્યુઆરી મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર અને વિક્રમ મલ્હોત્રા  છે તેમજ અશોક દિગ્દર્શક છે. 

ઉલ્લેખનીય છે કે, અક્ષય અને ભૂમિ ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’માં સાથે જોવા મળ્યા હતા. જોકે અક્ષય આ ફિલ્મમાં ક્યું પાત્ર ભજવવાનો છે તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. 

Read Also

Related posts

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!