GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

સૂર્યવંશીથી અલગ થયો કરણ જોહર, આ એક્ટ્રેસ અને ફિલ્મ નિર્માતાએ દેખાડ્યો બહારનો રસ્તો

બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુતની મોત બાદ ફિલ્મમેકર કરણ જોહર લોકોના નિશાને છે. સોશ્યલ મિડિયામાં કરણ જોહર ઉપર ટ્રોલ થઈ રહ્યો છે. લોકો કરણ ઉપર સ્ટાર કિડ્સને તક આપવા અને નેપોટીઝમના સંરક્ષણ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. ત્યારે કરણ જોહરને લઈને સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો. ખબર છે કે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીએ કરણ જોહરને ફિલ્મ સૂર્યવંશીમાં લાગેલા પૈસા પાથા આપી દીધા છે અને તેને ફિલ્મથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. કરણ જોહરને લઈને સોશ્યલ મિડિયામાં તો ખબર હતી કે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીના પ્રોડ્યુસરમાંથી હટાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે અધિકારીક ટ્વિટ સામે આવ્યું છે.

ક્યારે ફિલ્મ થશે રિલિઝ

હવે કેટલાક યુઝર્સ બોલી રહ્યાં છે કે, આ નિર્ણય પાછળનું મકસદ જલ્દી રીલીઝ થનારી ફિલ્મને વિવાદોથી બચાવવામાં આવે. આ નિર્ણય હાલના માહોલને જોઈને લેવામાં આવ્યો છે. કારણ કે સોશ્યલ મિડિયા ઉપર કરણ જોહર અને આલીયા ભટ્ટની ફિલ્મોનો બહિષ્કાર કરવાની પણ માગ ઉઠી રહી છે. લોકડાઉન પગેલા જ અક્ષય કુમારની આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. જે લોકોએ પસંદ કર્યું હતું. પહેલા આ ફિલ્મ 26 માર્ચના રોજ રિલિઝ થવાની હતી. પરંતુ હવે તે આ વર્ષે ક્રિસમસ ઉપર મોટા પદડા ઉપર ધમાલ માચવશે.

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!