GSTV

કમલ હસનની દિકરીના પ્રાઇવેટ ફોટોઝ થયાં લીક, સોશિયલ મીડિયા પર થઇ રહ્યાં છે વાયરલ

Last Updated on November 3, 2018 by Bansari

સાઉથએક્ટર કમલ હસનની દિકરી અક્ષરા હસન હાલ ચર્ચામાં છે. તેની ચર્ચા કોઇ ફિલ્મના કારણેનહી પરંતુ તેની તસવીરોના કારણે થઇ રહી છ. અક્ષરાની કેટલીક પ્રાઇવેટ તસવીરો સોશિયલમીડિયા પર લીક થઇ ગઇ છે અને ગણતરીના સમયમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇછે. અક્ષરાની આ તસવીરો ખૂબ જ પ્રાઇવેટ છે જે તેણે પોતાના માટે લીધી હતી પરંતુ હવેતે સાઇબર ક્રાઇમનો શિકાર બની ગઇ છે જેના લીધે આ તસવીરો લીક થઇ ગઇ છે.

કમલ હસનની દીકરી અક્ષરાની અંડરગાર્મેન્ટ્સમાં લીધેની અંગત તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહી છે. જો કે આ તસવીરો અક્ષરાની જ છે, તસવીર સાથે કોઈએ છેડછાડ કરી છે તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. તસવીરોમાં અક્ષરા ઈનવેરમાં સેલ્ફી લેતા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એમી જેક્શનનો ફોન હેક કરીને પણ તેણીની પ્રાઈવેટ તસ્વીરો ઈન્ટરનેટ પર વાઈરલ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે કમલ હસનની દિકરી અક્ષરા અમિતાભ બચ્ચન અને રજનીકાંતના જમાઇ ધનુષ સાથે ફિલ્મ ‘શમિતાભ’માં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2015માં રિલિઝ થઇ હતી. અક્ષરા હસસની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ દ્વારા તેણે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ઉપરાંત તે 2017માં આવેલી ફિલ્મ ‘લાલી કી શાદી મે લડ્ડૂ દિવાના’માં પણ નજરે પડી હતી. અભિનય ઉપરાંત અક્ષરા આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરે છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!