GSTV
Home » News » અખીલેશના કાકાએ કર્યા માયાવતી પર પ્રહાર, મારા ભાઈને ગાળો આપી હતી

અખીલેશના કાકાએ કર્યા માયાવતી પર પ્રહાર, મારા ભાઈને ગાળો આપી હતી

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવે બસપા અધ્યક્ષ માયાવતી પર આકરા પ્રહાર કર્યા છે. શિવપાલે જણાવ્યુ હતું કે, મુલાયમસિંહને ગાળો ભાંડવા વાળા માયાવતી હતી. અને હવે માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને માયાવતીએ રાખડી બાધી હતી. અને હવે માયાવતી ભાજપ અને પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે. માયાવતીએ યુપીમાં સપા સાથે ભલે ગઠબંઘન કર્યુ હોય પરંતુ આ માયાવતી પર ભરોસો કરી શકાય તેમ નથી. એક સમયે માયાવતીએ સપાના કાર્યકરોને ગુંડા પણ કહ્યા હતા.

Related posts

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan
Do NOT follow this link or you will be banned from the site!