GSTV
Home » News » અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સાધ્યું નિશાન

અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સાધ્યું નિશાન

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યુ છે. અખિલેશ યાદવે જણાવ્યુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન પુજારી બનશે તો આપણે વાંદરા ભગાવવા માટે હનુમાન  ચાલીસાનો પાઠ કરવો પડશે. થોડા દિવસો પહેલા મથુરામાં વાંદરાઓના ત્રાસથી બચવા માટે યોગી આદિત્યનાથે લોકોને હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત અખિલેશ યાદવે કહ્યુ કે, નોટબંધી અને જીએસટીના કારણે નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ પીએમ મોદી મેક ઈન ઇન્ડિયાની વાતો કરે છે. તો બીજી તરફ ભારતમાં ભગવાનની મુર્તિ પણ મેડ ઈન ચાઈના છે. ભારતનું બજાર ચાઈનિઝ સામાનથી ભરાયેલુ છે.

Related posts

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

મૃતક કમલેશ તિવારીના પુત્રએ શા માટે કહ્યું, મને યુપી સરકાર પર નથી ભરોશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!