GSTV
Home » News » ’74 સીટોનો દાવો કરનારનું ખાતું પણ નહીં ખુલે’ એખિલેશનું બીજેપી પર નિશાન

’74 સીટોનો દાવો કરનારનું ખાતું પણ નહીં ખુલે’ એખિલેશનું બીજેપી પર નિશાન

akhilesh yadav

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકારના યુપીમાંથી 74 લોકસભા બેઠક જીતવાના દાવા પર આકરી પ્રતિક્રિયા આપી. અખિલેશે કહ્યું કે યુપીમાં ભાજપને માત્ર એક બેઠક મળશે.

આ સાથે અખિલેશે એલાન કર્યું કે ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના મહાગઠબંધનમાં જનવાદી પાર્ટી અને નિષાદ પાર્ટીને પણ સામેલ કરવામાં આવી. અખિલેશ સાથે પ્રેસ કોન્ફરન્સમાં બના પાર્ટીના પ્રમુખ હાજર રહ્યા હતા.

Read Also

Related posts

વિરાટ કોહલી લઈ રહ્યો છે ક્રિકેટમાંથી નિવૃત્તિ? જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને કહ્યું કે…

Arohi

ભૂમિ પેડનેકરની રાહ પર કૃતિ સેનન, સરોગેટ મધર બનવા માટે વધાર્યુ આટલા કિલો વજન

Bansari

Hyundaiની આ આકર્ષક સેડાન કાર પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો તેનાં ફીચર્સ અને સ્પેશિફિકેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!