GSTV
Home » News » અખિલેશનો ટ્વિટ કાંડ: યોગી જેવા માણસને પૂરી-સબ્જી ખવડાવીને કહ્યું મે નક્કી કર્યું હતું કે….

અખિલેશનો ટ્વિટ કાંડ: યોગી જેવા માણસને પૂરી-સબ્જી ખવડાવીને કહ્યું મે નક્કી કર્યું હતું કે….

સમાજવાદી પક્ષના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. તેમાં અખિલેશ યાદવ ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે જમતા હતા. જો કે તેની સામે એક ભગવાધારી માણસ પણ બેઠો છે. જેનો આકાર યોગી જેવો દેખાય છે અને આદિત્યનાથ સાથે ગાઢ રીતે સંકળાયેલ હોય એવું લાગે છે.

જો કે અખિલેશે તેમના ટ્વીટ્સમાં બીજો કોઈ ઉલ્લેખ કર્યો નથી. અખિલેશે એ ટ્વીટમાં લખ્યું હતું કે, “જ્યારે એમણે અમારા પ્રસ્થાન પછી મુખ્યમંત્રીના ઘરને ગંગાજળથી ધોયું ત્યારે અમે પણ નક્કી કર્યું કે અમે તેને પૂરી ખવડાવીશું!” સોશિયલ મીડિયા પર લોકો એવી અટકળો કરે છે કે અખિલેશ યાદવ પુજી-શાકભાજી ખાતા હોય એવું લાગે છે. જો કે સામે બેઠેલા શખ્સ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દેખાય છે. અત્યારે અખિલેશ સાથે કોણ બેઠું છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

READ ALSO

Related posts

સુરત : 124 રાઉન્ડમાં થશે મતની ગણતરી, 1500થી વધુ અધિકારીઓ ખડેપગે

Mayur

પાકિસ્તાને રોક્યા બાંગ્લાદેશના વીજા, વધ્યો તણાવ

Mayur

સ્મૃતિ ઈરાનીએ વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર કહ્યું, ‘લોકસભાની ચૂંટણી જનતા અને વિપક્ષ વચ્ચે હતી’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!