GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ગાંધીનગરની આ હોસ્ટેલની 30 દીકરીઓ કોરોનો વોરિયર તરીકે આપશે હોસ્પિટલમાં સેવા

કોરોના વાયરસનો ચેપ લાગી જશે તેવા ડરથી હોસ્પિટલોમાં કોઈ સેવા આપવા માટે તૈયાર નથી. ત્યારે ગાંધીનગરની અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા ચાલતી ચૌધરી મહિલા નર્સિંગ કોલેજની 30 દીકરીઓને આજે એક સાથે હોસ્પિટલમાં સેવા આપવા માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા.

કોરોના વોરિયર તરીકે સ્ટાફની અછત સર્જાતા નર્સિંગ કોલેજમાંથી 30 દીકરીઓ સેવા આપવા તૈયાર થઈ. નર્સિંગ સ્ટાફની જરૂરિયાત વધતા વિવિધ કોલેજોમાંથી સ્ટાફ ભરવાની સરકારે શરૂઆત કરી છે. પરંતુ કોરોના વાયરસના ડર ના કારણે કોઈ નોકરી લેવા માટે તૈયાર નથી. તેવામાં ચૌધરી મહિલા નર્સિંગ કોલેજની 30 દીકરીઓને આજે એક સાથે ચાલુ અભ્યાસે 30 દીકરીઓ હોસ્પિટલમાં કોરોના વોર્ડમા સેવા આપશે.

READ ALSO

Related posts

વરસાદના પહેલા રાઉન્ડમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનમાં મળશે સહાય, સરકારની મહત્વની જાહેરાત

pratik shah

ક્યારે આવશે વિદ્યા બાલનની શકુંતલા દેવીનું ટ્રેલર ? જવાબ છે 2 x 2 x 2 x 3 x 3 x 5 મિનિટ

Bansari

વેરાવળનો જીવાદોરી સમાન હીરણ 2 ડેમ છલકાયો, નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!