GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અખાત્રીજ 2018 : આ કાર પર મળી રહ્યું છે 80 હજાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, આજે જ ખરીદો

અક્ષય ત્રૃતિયાના ખાસ અવસરે તમામ ઑટો કંપનીઓ પોતાની પસંદગીની કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ પી રહી છે. જો તમને કાર ખરીદવા કે એક્સચેન્જ કરવા માંગો છો તો તમે આ ઑફર્સનો લાભ લઇ શકો છો. ટાટા મોટર્સ, હોન્ડા, મારૂતિ સુઝુકી સહિત અનેક મોટી કંપનીઓ આ અવસરે ધમાકેદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

મારૂતિ સુઝુકી, Ignis અને Ciazના ડીઝલ મૉડલ પર 30 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Maruti WagonR CNGને 35,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ રેસમાં ટાટા મોટર્સ પણ પાછળ નથી. કંપની પોતાના Bolt હેચબેક પર 35,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે.

CRICKET.GSTV.IN

 

આ જ રીતે અખાત્રીજના અવસરે Hyundai પણ પોતાના કેટલાંક મૉડલ્સ પર શાનદાર ઑફર્સ આપી રહી છે. ગ્રાહક Grand i10 પર 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. સાથે જ તેમાં ફ્રી ઇન્શ્યોરન્સનો લાભ પણ મળશે. આ જ રીતે કંપનીના એન્ટ્રી લેવલ હેચબેક Eon પર ગ્રાહકોને 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ મૉડેલ પર પણ ફ્રી ઇન્શયોરન્સ આપવામાં આવી રહ્યું છે.

ઑફર્સની રેસમાં Fordનું પણ નામ સામેલ છે. કંપની પોતાના Aspire મૉડલ પર 50,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવી રહી છે. આ જ રીતે Honda Jazz ડીઝલને પણ 30,000 ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. સાથે જ ગ્રાહકોને એક વર્ષનું ફ્રી ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.

Related posts

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

Arohi

SBIએ આ ગ્રાહકોને આપી ચેતવણી ! પૈસા પાછા લેવા પર તમારે ભરવો પડશે વેરો, બદલાયા નિયમો

Dilip Patel

VIDEO: કોરોનાના કહેર વચ્ચે માસ્ક પહેરવુ હાલ કેટલુ જરૂરી છે, તે આ વાનર પાસેથી જ શિખી લ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!