GSTV
Home » News » આકાશ અંબાણીએ હજારો લોકો વચ્ચે કર્યુ શાહરૂખનું અપમાન, આ Viral Video જોઇ ફેન્સ ભડક્યા

આકાશ અંબાણીએ હજારો લોકો વચ્ચે કર્યુ શાહરૂખનું અપમાન, આ Viral Video જોઇ ફેન્સ ભડક્યા

Mukesh Ambani’s son Akash Ambani married Shloka Mehta on March 9. Many of these royal wedding videos and photos are becoming very viral on social media. The images from Jan to Jimmalah, Farah and Reception were liked by the users. Big stars like Shahrukh Khan, Ranbir Kapoor, Karan Johar and Mika Singh came to Jaiyan during the Akash Ambani’s life.

સ્ટાર્સે મનમૂકીને ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સ શાહરૂખ ખાનને ટ્રોલ કરી રહ્યાં છે. હકીકતમાં રણબીર કપૂર અને શાહરૂખ ખાન ઢોલ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. તેવામાં જ આકાશ અંબાણી ત્યાં આવે છે.

રણબીર તો ત્યાંથી ચાલ્યો જાય છે પરંતુ આકાશ, શાહરૂખને કહે છે કે તે ત્યાં જ રહે. તે બાદ આકાશ પોતાની માતા નીતાને બોલાવે ચે. આકાશ પોતાની માતા નીતા સાથે ડાન્સ કરે છે અને શાહરૂખ પાછળ ઉભા રહીને તેમને જોતો રહે છે. યુઝર્સનું કહેવું છે કે આકાશે શાહરૂખનું અપમાન કર્યુ.

શાહરૂખ અને અંબાણી પરિવાર વચ્ચે સારા સંબંધો છે. નિશ્વિતરૂપે તેમને આ વાતનું કદાચ ખોટુ નહી લાગ્યું હોય પરંતુ શાહરૂખના ફેન્સને આ વાત જરૂર ખરાબ લાગી છે. એક યુઝરે લખ્યું કે, આકાશે શાહરૂખનું અપમાન કર્યુ છે. સાઇડમાં ઉભા રહેવાનું કહી દીધું. અન્ય એક યુઝરે લખ્યું કે,શાહરૂખને ક્યાંય મોઢુ દેખાડવાને લાયક પણ ન રાખ્યો.

Read Also

Related posts

કાશીમાં પીએમ મોદી દેખાડશે આજે તાકાત : રોડ શો પહેલાં કર્યુ Tweet, હર હર મહાદેવ!

Riyaz Parmar

12 વર્ષે એક સાથે નજર આવશે અમિતાભ અને અક્ષય, બીગ બીના લુકને જોઈ ફેન્સ ચોંકી જશે

Path Shah

બાલાકોટ એરસ્ટ્રાઇક મામલે એરફોર્સનો મહત્વનો ખુલાસો, રિપોર્ટ જાહેર કરાયો

Riyaz Parmar