GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થવાના છે અે મંદિરમાં અા હસ્તીઅોઅે પણ કર્યા છે લગ્ન

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન ઉત્તરાખંડના ત્રિજુગીનારાયણ ગામમાં આવેલા મંદિરમાં થવાના છે. આ મંદિરમા ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. જેથી ત્રિજુગીનારાયણને વેડિંગ ડેસ્ટીનેશન તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિરમાં અનેક હસ્તીઓ લગ્ન કરી ચુકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્લોકાઅે ત્રિજુગીનારાયણમાં આવેલા મંદિરમાં લગ્ન કરવાના ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મામલે મુકેશ અંબાણીએ ઉત્તરાખંડની સરકાર સાથે વાતચીત પણ કરી છે. મળતી માહિતી પ્રમાણે રિલાયન્સ ગ્રૂપની ટીમે આ મંદિરની મુલાકાત પણ લીધી છે. મહત્વનુ છે કે, આ મંદિરમાં ટીવી કલાકાર કવિતા કૌશિક, ઉત્તરાખંડના રાજ્યમંત્રી ધનસિંહ રાવત, આઈએએશ અપર્ણા ગૌતમે પણ લગ્ન કર્યા હતા.

Related posts

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યનો રિપોર્ટ પણ પોઝિટીવ, સારવાર અર્થે કરાયા દાખલ

pratik shah

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

Coronavirus: ચીનનો ભાંડો ફોડવા માટે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓની મદદ કરી રહ્યા છે વુહાન લેબના એક્સપર્ટ્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!