GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

Pics : આકાશ-શ્લોકાની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીમાં આ બોલીવુડ સ્ટાર્સે લગાવ્યા ચાર ચાંદ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ટૂંક સમયમાં લગ્ન થવા જઇ રહ્યાં છે. 28 જૂને બંનેની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું પણ આજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડથી લઇને રમતજગતના દિગ્ગજ સ્ટાર્સ પહોંચ્યા હતા.

શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે આ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં સાથે જ ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકર પણ પત્ની અંજલી સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.

શાહરૂખ બ્લૂ કલરના સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો ત્યાં ગૌરીએ બ્લૂ-ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યુ હતુ.

તેવામાં સચિને રેડ કલરનો કુર્તો અને અંજલીએ પણ રેડ કલરની સાડી પહેરી હતી.

પ્રિંકા ચોપરા પણ પોતાના કથિત બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે આ ફંક્શનમાં હાજર રહી હતી.

બોલીવુડના હેન્ડસમ હંક રણબીર કપૂર પણ આ ફંક્શનમાં હાજરી આપવા આવ્યો હતો. તેની સાથે અયાન મુખર્જી પણ આ પાર્ટીમાં સામેલ થવા આવી પહોંચ્યો હતો. આ ફંક્શન માટે રણબીર કુર્તા અને વ્હાઇટ જેકેટ સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો.

કરણ જોહર પણ રેડ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

આલિયા ભટ્ટ પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

આલિયા પિન્ક કલરની સાડી અને માથામાં વેણી સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીમાં આકાશ અંબાણી પણ ઑફ વ્હાઇટ કલરના કુર્તામાં જોવા મળી રહ્યો હતો.

શ્લોકા અને ઇશાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!