GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

જુઓ આકાશ-શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટીની Inside Pics, ઉમટ્યાં બૉલિવુડ સેલેબ્સ

દેશના સૌથી ઘનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇ બાદ મુંબઇમાં એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

આકાશ અંબાણી અને શ્લોકાની સગાઇમાં બોલીવુડની બાર્બી ડૉલ એટેલે કે કેટરિના કૈફની હાજરી ઉડીને આંખે વળગી હતી. કેટરીના લાઇટ પિન્ક કલરના ડ્રેસ અને હાઇ હિલ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

આ પાર્ટીમાં બ્યુટીફુલ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન પણ હાજર રહી હતી. એશ્વર્યા પોતાની દિકરી આરાધ્યા સાથે આ પાર્ટીમાં પહોંચી હતી. એશ્વર્યા બ્લેક કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

ભારતીય ટીમના પૂર્વ બોલર ઝહીર ખાન પોતાની પત્ની સાગરિકા ઘાટગે સાથે  પાર્ટીમાં ઉપસ્થિત રહ્યો હતો.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

આકાશ અને શ્લોકાની સગાઇની પાર્ટીમાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન અને જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરની હાજરી પણ ઉડીને આંખે વળગી હતી.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

આ પાર્ટીમાં બોલીવુડના માચો મેન જ્હોન અબ્રાહમ હાજર રહ્યો હતો, જો કે તેની સાથે તેની પત્ની જોવા મળી ન હતી.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

આકાશની સગાઇની પાર્ટીનું આયોજન તેમના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે કરવામાં આવ્યું હતું.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

આમિર ખાનની પત્ની કિરણ રાવ, કરણ જોહરની સાથે પાર્ટીમાં યાવી હતી. ઉલ્લેખનીય છે કે આમિર ખાન હાલ પોતાની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત છે.

Just Engaed आकाश-श्लोका की सगाई की Inside Photos, पहुंचे ये बॉलीवुड सितारे

જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પોતાની પત્ની સાથે આ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi

GOOD NEWS: ભારતમાં ભૂખ્યા રહેતા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો, દુનિયાભરમાં દરરોજ આટલા કરોડ લોકો ભૂખ્યા સુવે છે !

Pravin Makwana

એલઆરડી મહિલા કર્મચારી પર આરોગ્ય મંત્રીની છબી ખરડાવવાનો આક્ષેપ, તટસ્થ તપાસ કરવા માંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!